Main
અનાગકાઝો
અનાગકાઝો
Dag Heward-Mills
4.0
/
5.0
0 comments
ડગ હેવાર્ડ – મિલ્સ ઘણા પુસ્તકોના લેખક છે જેમાં સૌથી વધારે વેચાણ પામેલ " વફાદારી અને બિન વફાદારી" પુસ્તકનો પણ સમાવેશ થાય છે. ધ લાઈટહાઉસ ચેપલ ઇન્ટરનેશનલ તરીકે જાણીતી એક સેવાસંસ્થા જેમાં લગભગ બે હજાર જેટલી મંડળીઓ છે તેના સંસ્થાપક છે.ડગ હેવાર્ડ – મિલ્સ, એક આંતરરાષ્ટ્રીય સુવાર્તિક છે, જે ઈન્ટરનેશનલ હિલીંગ જીસસ કૃસેડ્સ એન્ડ કોન્ફરન્સમાં વિશ્વરભરમાં સેવા કરે છે. વધારે માહિતી માટે, જુઓ www.daghewardmills.org.
Comments of this book
There are no comments yet.